facebook pixel
સમાચાર ડાયરી ની કલમે ચૂંટણી નું સરવૈયું! ✍️🗳️ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નામાંકનના અંતિમ દિવસે ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. જાણો અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ્સ એક જ ક્લિકમાં! 🔹 નામાંકનનો રેકોર્ડ: મનપા, નગરપાલિકા અને પંચાયતોમાં હજારો ફોર્મ ભરાયા. 🔹 ભાજપનો દબદબો: 47થી વધુ બેઠકો પર મતદાન પહેલા જ કેસરિયો લહેરાયો (બિનહરીફ જીત). 🔹 રાજકીય ઉથલપાથલ: પક્ષપલટા, બળવો અને ક્યાંક સાસુ-વહુ વચ્ચે જંગ! 🔹 અનોખો કિસ્સો: દાહોદમાં એક જ ઉમેદવારે ત્રણ પક્ષમાંથી ફોર્મ ભરી સર્જી ચકચાર. ચૂંટણીની પળેપળની સચોટ વિગતો માટે જોતા રહો સમાચાર ડાયરી. 📍 વધુ વિગતો માટે ફોલો કરો: 📸 Instagram: samachardiary 📺 YouTube: samachardiary24x7 🔵 Facebook: Samachar Diary સ્પેશિયલ રિપોર્ટ: મેહુલ પટેલ #SamacharDiary #GujaratElection2026 #ElectionUpdate #LocalBodyElection #GujaratPolitics

 6

    Suggested Credits
    Tags, Events, and Projects