facebook pixel
કડીમાં પોલીસનો સપાટો: ગૌ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ! 🚨🐄 કડી પોલીસની સતર્કતા અને PI એ. એસ. રબારીની આગેવાનીમાં ગૌ તસ્કરો પર મોટી કાર્યવાહી. મુખ્ય આરોપી ઝડપાયો, સ્કોર્પિયો કાર જપ્ત. ગુનેગારોમાં ફફડાટ! 🔹 ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ 🔹 નકલી નંબર પ્લેટ વાળી ગાડી જપ્ત 🔹 અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી વધુ વિગતો માટે જોતા રહો સમાચાર ડાયરી. #KadiNews #MehsanaPolice #CrimeUpdate #SamacharDiary #gujaratnews

 910

 27

    Suggested Credits
    Tags, Events, and Projects