પીપળી નજીક આવેલા ઇન્ટર ચેન્જ પાસે અકસ્માત ની ઘટના
ધોલેરા પીપળી એક્સપ્રેસ વે પર ફરી એક અકસ્માત ની ઘટના સર્જાય
પીપળી નજીક ઇન્ટર ચેન્જ પાસે
ટ્રક વળાંક લઈ રહ્યો હતો ત્યારે. પાછળ થી પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે. ટકરાઈ હતી જેના. પગલે અક્સ્માત સર્જાયો હતો ....
કાર. માં ડ્રાઈવર સહિત 3 લોકો. સવાર. હતા. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા. હતા.
પીપળી 108 ની મદદ થી
તમામ ઈજાગ્રસ્ત લોકો. ને. ધંધુકા ખસેડવા માં આવ્યા. હતા
ત્યાર બાદ રોડ ઓર્થોરિટી ની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાર તેમજ ટ્રકને હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી
#reels #એક્સિડન્ટ#vairal
#look #reels