facebook pixel
ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં 12 દિવસથી પાણી ન મળતા મહિલાઓનો ફાટ્યો રોષ 💧 નગરપાલિકામાં “પાણી આપો”ના નારા સાથે હલ્લાબોલ 🔥 પાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ 😡 ચીફ ઓફિસરનું આશ્વાસન – નહીં મળે તો ટેન્કરથી મળશે પાણી 🚰 #BhayaVadar #WaterCrisis #GujaratNews #SamacharDiary24x7 #GroundReport LocalIssue

 3.4k

 66

 1

 3.4k

    Suggested Credits
    Tags, Events, and Projects