સુરતના ઉતરાણ તહેવારમાં મીઠાઈ બની જીવલેણ! 🍬⚠️
પાડોશી મહિલાએ ઝેરી લાડુ ખવડાવી પરિવારને મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ 😳
પ્રેમ લગ્નને લઈ શંકા અને બદલો – હવે પોલીસ તપાસમાં ખુલશે સત્ય 🔍
📍 સુરત
🎤 રિપોર્ટર: ભાવિક પટેલ
#SuratNews #BreakingNews #CrimeNews #GujaratNews #Utran SamacharDiary