ભરૂચ કોંગ્રેસમાં ફરી ઉઠ્યો આંતરિક મતભેદનો મુદ્દો ⚡
મુમતાઝ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી સંગઠન પર સવાલ 🤔
“એકતા વગર જીત નહીં” — કડક સંદેશ આપતા રાજકારણમાં ગરમાવો 🔥
📍ભરૂચ
✍️ રિપોર્ટર: મેહુલ પટેલ
#Bharuch #Congress #MumtazPatel #Politics #GujaratPolitics BreakingNews SamacharDiary24x7