facebook pixel
દેત્રોજ નજીક ઘટીસણા રોડ પર ગોડાઉનમાં ભયાનક આગ 🔥 પુંઠા અને પ્લાસ્ટિકનો મોટો જથ્થો ભસ્મીભૂત 💨 ફાયર બ્રિગેડે અડધા કલાકમાં આગ કાબૂમાં લીધી 🚒 સદભાગ્યે જાનહાની નહીં, લાખોનું નુકસાન 💰 રિપોર્ટર: રાજભા સોલંકી, સમાચાર ડાયરી. #BreakingNews #Detroj #FireIncident #GujaratNews #SamacharDiary

 28.4k

 1.2k

 4

 28.4k

    Suggested Credits
    Tags, Events, and Projects