facebook pixel
બહુચરાજી... બહુચરાજી રાજકારણમાં મોટો ટ્વીસ્ટ તાલુકા પંચાયત પ્રમુખ પદે કોંગ્રેસ ની એન્ટ્રી થી રાજકારણમાં ગરમાવો બહુચરાજી તાલુકા પંચાયતમાં 13 સીટ જીતનાર ભાજપ જોતુ રહ્યું અને પ્રમુખ પદ 3 સીટ વાળી કોંગ્રેસે કર્યું કબ્જે બહુચરાજી તાલુકા પંચાયતમાં સત્તા ભાજપની છતાં પ્રમુખ બનશે કોંગ્રેસી બહુચરાજી તાલુકા પંચાયતમાં રાજકીય ગણિત ફેલ અનુસૂચિત જાતિ માટે અનામત પ્રમુખ પદે કોંગ્રેસ ના હિતેષ મકવાણા એ મારી બાજી શંખલપુર બેઠક થી હિતેશ મકવાણા પહોંચ્યા સીધા પ્રમુખ પદ સુધી 16 માંથી 13 બેઠકો જીત્યા બાદ પણ પ્રમુખ પદ હાથમાંથી સરકતા ભાજપ માં સન્નાટો........ #bjp #bjphataodeshbachao #congress #construction #news #newsupdates

 3.1k

 23

    Suggested Credits
    Tags, Events, and Projects