facebook pixel
અમદાવાદ જિલ્લા પંચાયત પેટાચૂંટણી: ભાજપનો ભવ્ય વિજય! ✌️🧡 અમદાવાદ જિલ્લા પંચાયતની રૂદાતલ તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અચુબા વનરાજસિંહનો 550 મતોથી પ્રચંડ વિજય થયો છે. આ ઐતિહાસિક જીત બદલ તમામ મતદારો, કાર્યકરો અને ટેકેદારોનો હૃદયપૂર્વક આભાર. લોકશાહીના આ પર્વમાં જનતાએ ફરી એકવાર વિકાસ અને વિશ્વાસ પર મહોર લગાવી છે. 🚩 વધુ વિગતો માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. Follow us for more updates: 📸 Instagram: samachardiary 🎥 YouTube: samachardiary24x7 🔵 Facebook: Samachar Diary #SamacharDiary #Ahmedabad #ElectionResult #BJP #GujaratPolitics

 163

 2

    Suggested Credits
    Tags, Events, and Projects