facebook pixel
બહુચરાજી... બહુચરાજીમાં સફાઈ કામદારોની હડતાળથી ગંદકીના ઢગલા 2-3 મહિનાથી વેતન નહીં મળતા કામદારોએ કર્યો વિરોધ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ટેન્ડરધારક સામે રોષ મંદિર આસપાસ ઠેર ઠેર ગંદકીના થર, યાત્રાળુઓ પરેશાન અમર ઇન્ડિયા પ્રાઇવેટ કંપની સામે કામદારોનો આક્રોશ વેતન ચુકવો નહીં તો હડતાળ ઉગ્ર કરવાની ચીમકી યાત્રાધામ બહુચરાજીની છબી પર લાગી ગંદકીની કાળી છાપ #bhuchar #nagarpalika #viralreeĺs #reelviralvideo❤️instagram

 53.5k

 3.2k

 5

 53.5k

    Suggested Credits
    Tags, Events, and Projects