જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ કલરની કારે બાઈક સવાર પરિવારને હડફેટે લેતા 5 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી
#jamnagar#AKSMAT#newsupdates#viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge