Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
Kutch જિલ્લામાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. સાંબેલાધાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર પણ અસર થઈ હોવાની માહિતી મળી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
#Kutch
#GujaratWeather
#Rain
#BreakingNews
#WeatherUpdate
#Storm
#SamacharDiary
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#newsletter
#NewsUpdate
Posted on Instagram at
5/6/2026, 11:33:32 AM
13.1k
337
1
13.1k
13.1k
337
1
13.1k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
storm
rain
newshoes
newstoday
weatherupdate
newsfeed
gujaratweather
newschool
breakingnews
newsupdate
newsalert
newseason
newsingle
kutch
samachardiary
newstart
Add tag
Add event / campaign