Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. મોલમાં કપડાં ચેન્જ કરવા ગયેલી મહિલા ટ્રાયલ રૂમમાં ફસાઈ જતાં હડકંપ મચી ગયો હતો. મહિલા બહાર ન આવી શકતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને દરવાજો તોડી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે.
#Surat
#MotaVarachha
#RescueOperation
#FireBrigade
#BreakingNews
#GujaratNews
#SamacharDiary
#GroundReport
#sanachardiary
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseries
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
Posted on Instagram at
5/5/2026, 7:30:34 AM
19.4k
223
1
19.4k
19.4k
223
1
19.4k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
sanachardiary
surat
rescueoperation
newshoes
motavarachha
groundreport
newstoday
newsfeed
newschool
breakingnews
newsupdate
newsalert
gujaratnews
newsingle
firebrigade
samachardiary
newstart
newseries
Add tag
Add event / campaign