facebook pixel
રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ આવ્યો છે. ફતેપુરા તાલુકામાં સવારે 06 થી 08 વાગ્યા દરમિયાન સૌથી વધુ 20 mm એટલે કે 0.79 ઇંચ વરસાદ નોંધાયો છે. દાહોદના સુખસર વિસ્તારમાં પણ વહેલી સવારે 12 mm એટલે કે 0.47 ઇંચ વરસાદ વરસ્યો હતો. તે જ રીતે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પણ બે કલાકમાં 10 mm જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે. આ અચાનક વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતા સાથે રાહત બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે #GujaratRain #UnseasonalRain #Dahod #Mahisagar #WeatherUpdate #BreakingNews #SamacharDiary #GroundReport #samachardiary #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseries #newschool #newsingle #NewsUpdate #newsletter #viralreeĺs #viralreelsシ #viralreelsfacebook #viralreelschallenge #viralreels #virałreels #viralreelsfb #viralreels❤️ #viralreelsfbpage #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #viralreeĺ

 6k

 132

 6k

    Suggested Credits
    Tags, Events, and Projects