સુરતમાં NEET પરીક્ષા દરમિયાન કેન્દ્ર બહાર ‘કંઠી’ ઉતરાવવા મુદ્દે હંગામાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિનીને ‘કંઠી’ ઉતરાવવા માટે બહાર બોલાવવામાં આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. પરીક્ષા ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીને બહાર બોલાવવાના મામલે પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની જાણ થતા સ્થળ પર પોલીસ પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ રહી છે.
#Surat #NEET #ExamControversy #BreakingNews #GujaratNews StudentIssue PoliceAction SamacharDiary GroundReport samachardiary newsfeed newshoes newstart NewsAlert newstoday newseason newschool newsingle NewsUpdate newsletter viralpost viralreeĺs viralreelsシ viralchallenge viralreelsfacebook viralvideochallenge viralreelschallenge virall viralata virałpost viralreelsfacebook ᴠɪʀᴀʟᴘᴏsᴛ reelsviral reelsvideo reelsviralシ reelsvideoシ reelsbrasil reelsforyou reelsexplore reelschallenge