Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચોરાડ પંથકમાં વૈશાલી તેરસના પાવન પ્રસંગે આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૂહિક લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના ચોવીસ ગામોમાં આજે એક સાથે અનેક યુગલો લગ્ન બંધનમાં બંધાયા છે. આ અનોખી પરંપરા મુજબ આહિર સમાજમાં નક્કી થયેલા તમામ લગ્ન એક જ શુભ દિવસે કરવામાં આવે છે, જેને સમાજની એકતા અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા મુજબ આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ચાલતી આવી હોવાનું કહેવામાં આવે છે. વૈશાલી તેરસના આ દિવસે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
#reel
#reels
#reelsviral
#viralpost
#viralreel
#viralreelsシ
#viralreelsfacebook
#viralchallenge
#viralreelschallenge
#viralvideochallenge
#viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
#viralphotochallenge
#virałpost
#viralata
#virall
#ᴠɪʀᴀʟᴘᴏsᴛ
#samachardiary
Posted on Instagram at
5/1/2026, 12:45:12 PM
5.3k
107
5.3k
5.3k
107
5.3k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
viralreelschallenge
viralvideochallenge
viralreel
ᴠɪʀᴀʟᴘᴏsᴛ
newshoes
reels
newstoday
viralpost
viralphotochallenge
newsfeed
newschool
newsupdate
newsalert
viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
reelsviral
viralata
reel
newseason
virall
newsingle
virałpost
viralreelsfacebook
viralchallenge
samachardiary
newstart
viralreelsシ
Add tag
Add event / campaign