facebook pixel
રાજકોટ નજીક ત્રંબા વિસ્તારની મુરલીઘર નર્સિંગ કોલેજમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોલેજની લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીઓ પર અચાનક પંખો પડી જતા ત્રણ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત બની છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નો ઊભા થયા છે, જ્યારે કોંગ્રેસના નેતાએ કોલેજ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે..... #indiansharemarket #rajkot #rajkot #rajkot_diaries #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #NewsUpdate #newsingle #newsletter #reel #reels #reelsviral #reelsviralシ #reelschallenge #reelsvideo #viralpost #viralreel #viralreelsシ #viralchallenge #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #virall #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #virałpost #samachardiary24x7

 12.8k

 232

 12.8k

    Suggested Credits
    Tags, Events, and Projects