facebook pixel
અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં એક લારીધારક મહિલાનો આક્રોશ સામે આવ્યો છે. રાયપુર વિસ્તારમાં રહેતી વિધવા આરતીબહેનની ફ્રૂટ લારી AMC દ્વારા જપ્ત થતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી રોજગારી છીનવાતા તેઓ પોતાના પાંચ સંતાનો સાથે પડોશીઓની મદદ પર જીવન ગુજારી રહ્યા છે. 30 એપ્રિલે આરતીબહેન લારી પરત મેળવવાની માંગ સાથે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કચેરીએ પહોંચી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ તંત્રની કાર્યવાહી અને ગરીબ વર્ગની મુશ્કેલીઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. #pushupsChallenge #marketnews #newsfeed #NewsUpdate #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #newsletter #viralpost #viralreel #viralreelsシ #viralchallenge #viralreelsfacebook #viralvideochallenge #viralreelschallenge #virall #viralata #virałpost #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #instagram #inspiration #insta #instagramreels #reel #reels

 33.9k

 2k

 38

 33.9k

    Suggested Credits
    Tags, Events, and Projects