Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
કચ્છના ભુજ શહેરમાં મોટાપીર રોડ પર ઝડપના કહેરનો એક વધુ બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રસ્તો ક્રોસ કરી રહેલા એક બાળકને ઝડપથી આવી રહેલી કારના ચાલકે અડફેટે લેતા તે ઇજાગ્રસ્ત બન્યો છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે શહેરમાં વધતી બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગ અંગે ફરી ચિંતા ઉભી કરી છે.
#adventuretravel
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
#viralpost
#viralreel
#viralsong
#viralreels
#viralreelsシ
#viralvideos
#viralvideochallenge
#viralreelschallenge
#viralchallenge
#viralreelsfacebook
#virall
#viralata
#virałpost
#viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
#ᴠɪʀᴀʟᴘᴏsᴛ
#samachdiary
Posted on Instagram at
5/1/2026, 5:14:14 AM
238
238
Not seeing views yet? Check back later!
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
viralreelsfacebook
viralchallenge
newstart
viralreelsシ
newsletter
viralreelschallenge
adventuretravel
viralvideochallenge
viralreel
viralvideos
viralreels
samachdiary
ᴠɪʀᴀʟᴘᴏsᴛ
newshoes
newstoday
viralpost
newsfeed
newschool
newsupdate
newsalert
viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
viralsong
viralata
newseason
virall
newsingle
virałpost
Add tag
Add event / campaign