Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
મહેસાણા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. વિજાપુર તાલુકા પંચાયત ખાતે કરાર આધારીત ગ્રામ સેવક અજયસિંહ રાજપુતને 5 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના હપ્તા ઝડપી મંજૂર કરવા માટે આરોપીએ લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો અને લાંચ સ્વીકારતા જ ટીમે આરોપીને પકડી પાડ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
#styleoftheday
#asmrcooking
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
#samarinda
#sam
#viralpost
#viralreel
#viralreelsシ
#viralchallenge
#viralreelsfacebook
#viralvideochallenge
#viralreelschallenge
#viralata
#virall
#ᴠɪʀᴀʟᴘᴏsᴛ
#viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
#viralphotochallenge
#virałpost
#samachdiary
Posted on Instagram at
4/30/2026, 8:32:27 AM
3.3k
48
3.3k
3.3k
48
3.3k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
viralreelsfacebook
viralchallenge
newstart
viralreelsシ
newsletter
asmrcooking
viralreelschallenge
viralvideochallenge
viralreel
sam
samarinda
samachdiary
ᴠɪʀᴀʟᴘᴏsᴛ
newshoes
newstoday
viralpost
viralphotochallenge
newsfeed
styleoftheday
newschool
newsupdate
newsalert
viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge
viralata
newseason
virall
newsingle
virałpost
Add tag
Add event / campaign