facebook pixel
દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવાની કામગીરી દરમિયાન ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી હેઠળ સર્વે નંબર 32 અને 34માંથી કુલ અંદાજે 532 ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની કિંમત આશરે 93 લાખ રૂપિયા જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. કામગીરી દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. #tricepworkout #recipeoftheday #raveenatandon #quickhairstyles #fitnesstransformation #besttattoos #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter #viralpost #viralreel #viralsong #viralreelsシ #viralchallenge #viralvideos #viralvideochallenge #viralreelschallenge #virall #viralata #virałpost #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #samachdiary

 6.6k

 98

 6.6k

    Suggested Credits
    Tags, Events, and Projects