facebook pixel
મહેસાણાના તાવડિયા રોડ પર ગત 25 એપ્રિલની રાત્રે થયેલી સનસનીખેજ હત્યાનો ભેદ મહેસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે, મૃતક મિતેન રમેશભાઈ ચૌધરી જ્યારે પોતાના મિત્રો સાથે ઉભા હતા ત્યારે આરોપી ભરત મધુભાઈ ચૌધરી અને તેના સાથીદારો ત્યાં આવી પહોંચ્યા હતા,જૂની અદાવત અને તમે અહીં કેમ ઉભા છો તેવી સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો ,આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ મિતેન પર ધોકા અને છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં મિતેનનું કરૂણ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જોકે મહેસાણા એસપીની સૂચનાથી LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી ભરત ચૌધરી રાજસ્થાનમાં છુપાયેલો છે. પોલીસે ઓપરેશન પાર પાડી રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામેથી ભરત અને તેને મદદ કરનાર અન્ય બે શખ્સોની ધરપકડ કરી છે ,અન્ય આરોપીઓ યુપીના હાલ પોલીસ આ મામલે અન્ય ફરાર આરોપીઓ યૂપી ના શોધખોળ કરી રહી છે અને ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે #makeuphack #mensoutfit #newsfeed #newstart #newshoes #NewsAlert #newstoday #n...

 15.5k

 438

 15.5k

    Suggested Credits
    Tags, Events, and Projects