facebook pixel
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી ટી-વેન્ચર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કંપનીના પાછળના ભાગે આવેલા વેરહાઉસ પાસે અગમ્ય કારણોસર લાગેલી આગે રો-મટીરીયલને લપેટમાં લીધું હતું, જેના કારણે ભારે ધુમાડો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ માલસામાનને નુકસાન થયું હોવાની શક્યતા છે. #MumbaiRains #exercisemotivation #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter #viralreel #viralpost #viralreelsシ #viralreelsfacebook #viralchallenge #viralvideochallenge #virall #viralata #virałpost #viralphotochallenge #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #sam #samachdiary

 2.2k

 34

 2.2k

    Suggested Credits
    Tags, Events, and Projects