facebook pixel
મહેસાણા વિજાપુર તાલુકા પંચાયતમાં એસીબી ટ્રેપ કરાર આધારિત ગ્રામસેવક લાંચ લેતા પકડાયો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો જલ્દી મળે તે માટે માગી હતી લાંચ અજયસિંહ કાનૂસિંહ રાજપૂત 5000 ની લાંચ લેતા પકડાયો ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધો... #acb #NEWS #newsupdates #newsupdates #reelvibes #reelsi̇nstagram

 4.2k

 46

 4.2k

    Suggested Credits
    Tags, Events, and Projects