facebook pixel
હાલારની ગૌરવવંતી ધરતી પર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત 🇮🇳✨ ગુજરાતના પનોતા પુત્ર અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા તરીકે આપનું જામનગરમાં આગમન સમગ્ર શહેર માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે 💫 જામનગર તૈયાર છે… આ ઐતિહાસિક પળના ભવ્ય સ્વાગત માટે 🙏 #NarendraModi #PMModi #Jamnagar #JamnagarNews #jamnagar_instagram [PM Modi Jamnagar, Narendra Modi Gujarat Visit, Jamnagar News, Jamnagar Gujarat, Modi in Gujarat, Jamnagar Updates, Gujarat Pride]

 158

 3

    Suggested Credits
    Tags, Events, and Projects