Ahmedabad માં કરોડોની જ્વેલરી ચોરીનો બનાવ સામે આવ્યો છે.
નિકોલના જ્વેલરી શોરૂમમાં કામ કરતી
હર્ષિદા શેટ્ટી નામની સેલ્સગર્લ
₹1.11 કરોડનું સોનું લઈને ફરાર થઈ ગઈ છે.
આરોપીએ એક પછી એક દાગીના
કપડાંમાં છુપાવી શોરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી.
ચોરાયેલા સોનામાં ચેન, અંગૂઠી, ઘડિયાળ
અને મંગળસૂત્ર જેવા કિંમતી દાગીના સામેલ છે.
હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
#Ahmedabad#GoldTheft#Jewellery#CrimeNews#BreakingNews#GujaratNews#PoliceInvestigation#SamacharDiary#news#viral