facebook pixel
આમ આદમી પાર્ટી નાં પ્રદેશ પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવી સોના અને પેટ્રોલના ખર્ચ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ દેશના નાગરિકોને અપીલ કરી હતી. આ બાબતે આમ આદમી પાર્ટી નાં પ્રદેશ પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવી ની પ્રતિક્રિયા જો દેશ પર આર્થિક સંકટ છે તો પહેલા સરકારી ખર્ચે થતા કાર્યક્રમો, રેલીઓ, વિમાનના ખર્ચાઓ પર કાપ મૂકવામાં આવે, અધિકારીઓના ખર્ચ પર કાપ મૂકવામાં આવે, ઉદ્યોગપતિઓ પાસે કાપ મુકાવવામાં આવે અને ત્યાર પછી દેશની જનતાને અપીલ કરો. દેશ પર સંકટ આવ્યું છે તો દરેક નાગરિકે સહકાર આપવો જોઈએ. પ્રધાનમંત્રી મોદી દેશને જણાવે કે આજે દેશની પરિસ્થિતિ શું છે, કેમ તેમના શાસનકાળમાં દેશની પરિસ્થિતિ આટલી નબળી થઈ ગઈ? #IshudanGadhvi #AAP #NarendraModi #Politics #GujaratPolitics #IndiaNews #BreakingNews #SamacharDiary #news #newshoes #newstart #newstock #newspaper #newschool #newsingle #newsletter #newsupdates #newsouthwales

 1.6k

 34

 1

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects