facebook pixel
રાજસ્થાનથી પિસ્તોલ લાવી વેચવા ની ફિરાકમાં યુવક ઝડપાયો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાગલપુરમાંથી કરી ધરપકડ બે પિસ્તોલ સાથે જીગર નામનો યુવક પોલીસના હાથમાં રાજસ્થાનમાં હથિયાર વેપારી સાથે ડીલ કરી લાવ્યા હથિયાર 30 હજારમા ખરીદી, 50 હજારમાં વેચવાનો હતો પ્લાન મોબાઇલમાં ફોટા બતાવી ગ્રાહકો શોધતો હતો યુવક એલસીબી PI અનિરુદ્ધ કામળિયાની અગમચેતીથી ઓપરેશન સફળ મહેન્દ્ર ચૌધરી અને ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો આરોપી #Mehsana #LCB #IllegalWeapons #BreakingNews #CrimeNews #GujaratNews #PoliceAction #SamacharDiary #news #newshoes #newstart #newstock #newspaper #newschool #newsingle #newsletter #newsupdates #newsouthwales

 17k

 392

 1

 17k

    Suggested Credits
    Tags, Events, and Projects