facebook pixel
સુરતમાં કેબ બુક કરાવનાર પેસેન્જરને ભાડા બાબતે અત્યંત કડવો અનુભવ થયો ઓનલાઇન બુકિંગ સમયે જે ભાડું ₹55 બતાવતું હતું, તે રાઈડ પૂરી થતા સીધું ₹130 થઈ ગયું પેસેન્જરે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો આ કિસ્સો કેબ બુક કરાવતા અન્ય લોકો માટે એક ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે વીડિયો વાયરલ થતા કેબ કંપનીઓની મનસ્વી રીતે ભાડું વધારવાની નીતિ સામે લોકોમાં રોષ #Surat #Cab #ViralVideo #BreakingNews #GujaratNews #OnlineBooking #Trending #SamacharDiary SURAT

 8.1k

 103

 1

 8.1k

    Suggested Credits
    Tags, Events, and Projects