facebook pixel
મહેસાણા-રાજસ્થાન હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટી દાઉ ગામ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 13 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. #Mehsana #Accident #Highway #BreakingNews #GujaratNews #RoadAccident #SamacharDiary #news #newshoes #newstart #newstock #newspaper #newschool #newsingle #newsletter #newsupdates #newsouthwales #viralreeĺs #viraltiktok #viralreelsfacebook #viral #virall #viralnow #viralata #virałpost #virałreels #viral_video #viralreels❤️ #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #ᴠɪʀᴀʟᴘᴏsᴛ

 15.1k

 361

 3

 15.1k

    Suggested Credits
    Tags, Events, and Projects