facebook pixel
બ્રેકિંગ ન્યૂઝ... સાણંદ અમદાવાદ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા ચાંગોદર પોલીસ સ્ટેશન હદમાં આવતા સનાથલ ગામે યુવાનની હત્યા મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા જ્યાં હુમલો કરવામાં આવતા ક્ષત્રિય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ચાંગોદર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે સનાથલ ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. #Ahmedabad #Sanathal #Changodar #BreakingNews #CrimeNews #GujaratNews #PoliceInvestigation #Sam...

 16.5k

 540

 1

 16.5k

    Suggested Credits
    Tags, Events, and Projects