Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સાબરમતી વિસ્તારમાં સવારે દૂધ લેવા જઈ રહેલા એક યુવકના ગળામાંથી બે બાઇક સવાર તસ્કરો સોનાની ચેઈન તોડીને પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જાહેર રસ્તા પર પણ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો અને તેમને સાવધ કરો. Video Credits: divyabhaskar_ahmedabad
#Ahmedabad
#Sabarmati
#ChainSnatching
#CrimeNews
#CCTV
#BreakingNews
#GujaratPolice
#SafetyAlert
#Awareness
#AhmedabadNews
#CrimeAlert
#ReelNews
Posted on Instagram at
5/9/2026, 1:21:24 PM
16k
174
16k
16k
174
16k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
ahmedabadnews
crimenews
chainsnatching
reelnews
crimealert
awareness
safetyalert
ahmedabad
gujaratpolice
sabarmati
cctv
breakingnews
Add tag
Add event / campaign