facebook pixel
વડોદરા-ભરૂચ એક્સપ્રેસ-વે પર કાળજું ધ્રુજાવી દેતી ઘટના. પાદરાથી કરજણ તરફ જતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા ચાલકને બહાર નીકળવાની તક પણ ન મળી. સંપૂર્ણ કાર આગની ઝપેટમાં આવી ગઈ અને માસૂમ જીવ ભુંજાયો. #Vadodara #AccidentNews #Expressway #BreakingNews #Gujarat #SafetyFirst #FireAccident #PadraNews

 123

 2

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects