Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો. જનસભા સ્થળે પહોંચ્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની જનતાને સંપૂર્ણ દંડવત પ્રણામ કર્યા. પીએમના આ અભિવાદનને લોકો દ્વારા ભારે પ્રશંસા મળી રહી છે. કાર્યક્રમ દરમિયાન હાજર કાર્યકરો અને સમર્થકોમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
#PMModi
#NarendraModi
#WestBengal
#ModiInBengal
#DandvatPranami
#ShashtangPranam
#BengalPolitics
#Kolkata
#PMMediLive
#SonarBangla
Posted on Instagram at
5/9/2026, 10:14:03 AM
4.1k
70
4.1k
4.1k
70
4.1k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
sonarbangla
dandvatpranami
pmmedilive
narendramodi
pmmodi
kolkata
bengalpolitics
westbengal
modiinbengal
shashtangpranam
Add tag
Add event / campaign