Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
દ્વારકામાં ધાર્મિક રેલી દરમિયાન પોલીસનું ફાયરિંગ પોલીસ સાથે ઘર્ષણ થતાં સ્થિતિ કાબૂમાં લેવા કર્યુ ફાયરિંગ પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ તંગ બની હતી ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જાહેર માર્ગ અવરોધતાં પોલીસે વાહનો સાઈડમાં રાખવા સૂચના આપી હતી ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કરી રૂપેણ બંદર પોલીસ ચોકીમાં તોડફોડ કરી પોલીસે 7 શખ્સો સામે નામજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
#Dwarka
#GujaratNews
#BreakingNews
#Police
#Clash
#ReligiousRally
#SamacharDiary
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#NewSeason
#newseries
#newschool
#newsingle
#NewsUpdate
#newsletter
Posted on Instagram at
5/9/2026, 5:25:13 AM
9.3k
244
1
9.3k
9.3k
244
1
9.3k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
police
newshoes
newsfeed
newschool
breakingnews
newsupdate
newsalert
gujaratnews
newseason
dwarka
newsingle
clash
samachardiary
religiousrally
newstart
newseries
Add tag
Add event / campaign