facebook pixel
અમદાવાદના વેજલપુરમાં મધરાતે પોલીસે ગેરકાયદે ગૌવધ રેકેટ પર દરોડો પાડી 520 કિલો ગૌમાંસ, જીવતું વાછરડું, હથિયારો અને વાહનો સાથે 3 કસાઈઓને ઝડપી લીધા છે. મુસ્તાક, રઈશ અને મુનાક નામના આરોપીઓને પકડી કારના બોનેટ પર બાંધી ‘સર્વિસ’ કરતો પોલીસનો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયોમાં આરોપી ‘ઓ અલ્લાહ બચાવો’ની બૂમો પાડતો સંભળાય છે. પોલીસ મુજબ ગેંગ વાછરડાં અને ગાયોની ચોરી કરીને કતલખાને લાવતી હતી. કેસમાં હજુ 6 આરોપી ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. #Ahmedabad #Vejalpur #PoliceRaid #BreakingNews #GujaratNews #ViralVideo #CrimeNews #SamacharDiary
https://www.instagram.com/p/DYE_l_6EuXS
Posted on Instagram ·

 9.1k

 169

 5

 9.1k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects