Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
વિજાપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે પટેલ કામિનીબેન અને ઉપપ્રમુખ તરીકે બીનાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને પક્ષના નેતાના નામોની પણ જાહેરાત કરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 👇 સંપૂર્ણ વિગત માટે નીચે વાંચો: 🔹 પ્રમુખ: પટેલ કામિનીબેન ભરતભાઈ 🔹 ઉપપ્રમુખ: બીનાબેન પ્રિતેશભાઈ પટેલ 🔹 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: હિતેન્દ્રસિંહ પરમાર 🔹 દંડક: દયનીય બારોટ 🔹 પક્ષના નેતા: ગૌરવ દેસાઈ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન!
#Vijapur
#Mehsana
#VijapurNagarpalika
#BreakingNewsGujarati
#GujaratPolitics
#GujaratiNews
#Nagarpalika
#NitinPatel
#BJPGuajrat
#CongressGujarat
#GujaratNews
#PoliticsUpdate
#TrendingNow
#ViralNews
#SamacharDiary24x7
#GujaratSamachar
#LatestNews
#LocalNews
Posted on Instagram at
5/19/2026, 10:19:47 AM
17.2k
224
1
17.2k
17.2k
224
1
17.2k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
politicsupdate
congressgujarat
samachardiary24x7
gujaratpolitics
vijapurnagarpalika
nitinpatel
viralnews
gujaratnews
gujaratinews
vijapur
localnews
mehsana
nagarpalika
bjpguajrat
breakingnewsgujarati
trendingnow
latestnews
gujaratsamachar
Add tag
Add event / campaign