facebook pixel
સરખેજ-બાવળા હાઇવે પર આવેલી ખાન��ી કંપનીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ગાડીઓ અને ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ આગ એટલી વિકરાળ છે કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ પળેપળની અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો! #AhmedabadNews #SarkhejBavlaHighway #Moraiya #Changodar #AhmedabadFire #BreakingNewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #FireAccident #ChemicalFactoryFire #SDFire #LatestUpdate #TrendingNews #ShortsGujarat #ViralVideo #GujaratPolice #FireBrigade

 27.4k

 600

 27.4k

    Suggested Credits
    Tags, Events, and Projects