બેચર બેચરાજી નગરપાલિકા ના અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ જાહેર
નરેન્દ્રભાઈ મફતલાલ પટેલની પ્રમુખ તરીકે વરણી
નવરચિત બેચર બેચરાજી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ નરેન્દ્રભાઈ મફતલાલ પટેલ જાહેર
ઉપ પ્રમુખ તરીકે હંસાબેન ગફુરભાઈ ભરવાડ જાહેર
કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ શાહ, દંડક તરીકે કનૈયાલાલ રાવલ, મનુજી ઠાકોર પક્ષના નેતા તરીકે જાહેર......
#Becharaji #Nagarpalika #PoliticalNews #GujaratPolitics #BreakingNews #SamacharDiary