Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની છે. કાર સામે અચાનક નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી.આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા.
#Rajasthan
#Accident
#Scorpio
#BreakingNews
#Banaskantha
#GujaratNews
#SamacharDiary
#newsfeed
#NewsUpdate
#newstyle
#NewsAlert
#newsingle
#newstoday
#newseason
#newseries
#newspaper
#Newsletter
Posted on Instagram at
5/17/2026, 12:00:57 PM
187.9k
9.4k
11
187.9k
187.9k
9.4k
11
187.9k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
newsletter
banaskantha
newstoday
newsfeed
breakingnews
scorpio
newstyle
newsupdate
newsalert
gujaratnews
rajasthan
newseason
newsingle
newspaper
samachardiary
accident
newseries
Add tag
Add event / campaign