facebook pixel
Madhya Pradesh ના રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્રિવેન્દ્રમ–હજરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના B-1 કોચમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ટ્રેનને તાત્કાલિક રોકી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને તંત્રએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. #RajdhaniExpress #TrainFire #Ratlam #BreakingNews #IndiaNews #RailwayNews #SamacharDiary

 3.9k

 48

 3.9k

    Suggested Credits
    Tags, Events, and Projects