facebook pixel
ધોળકા :- અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. દ્વારા ધોળકા તાલુકાના સીમેજ ગામમાંથી ડિગ્રી વગર બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હોવાનો પ્રેસનોટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રેસનોટ મુજબ, આરોપી કિશનકુમાર નારણભાઈ સોલંકી નામનો વ્યક્તિ ધોળકા તાલુકાના સીમેજ ગામે ક્લિનિક ચલાવી એલોપેથી દવાઓ આપતો હતો. તપાસ દરમિયાન તેની પાસે જરૂરી ડિગ્રી અને કાયદેસરની પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ અંદાજે ₹3.91 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે. પકડાયેલા આરોપી: મેહુલભાઈ જીવાભાઈ ભરવાડ (રહે. પીસાવાડા #Dholka #BogusDoctor #SOG #PoliceAction #BreakingNews #GujaratNews #SamacharDiary

 7.8k

 81

 7.8k

    Suggested Credits
    Tags, Events, and Projects