facebook pixel
Ahmedabad ગ્રામ્ય LCBએ ડફેર ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઘરફોડ અને વાહન ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 4 મોટરસાયકલ, દાગીના અને રોકડ મળી ₹1.99 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ સામે અગાઉથી પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. #Ahmedabad #LCB #CrimeNews #DaferGang #PoliceAction #BreakingNews #GujaratNews #samachar #news #viral #reel #SamacharDiary

 41k

 805

 2

 41k

    Suggested Credits
    Tags, Events, and Projects