મેટ્રોના કોરિડોર-2 પર આજથી ટ્રાયલ રનનો પ્રારંભ
ભેંસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના રૂટ પર દોડશે મેટ્રો
7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયા બાદ ટ્રાયલ શરૂ કરાઈ
મેટ્રો પ્રોજેક્ટની 75 ટકાથી વધુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
કોરિડોર-2 પર હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે
GMRC અને GEC દ્વારા ટેકનિકલ પાસાઓની તપાસ હાથ ધરાઈ
કોરિડોર-1 પર 29 માર્ચથી ટ્રાયલ રન પહેલેથી પ્રગતિમાં
ટૂંક સમયમાં RDSO અને CMRS દ્વારા ફાઈનલ સેફ્ટી ઇન્સ્પેક્શન કરાશે
₹12,020 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યો છે સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ
#SuratMetro #MetroTrialRun #GMRC #Corridor2 #UrbanTransport #Infrastructure #SmartCity #SAMCHARDIARY #NEWS #REEL
@metrogmrc