facebook pixel
ખંભાળિયામાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ગઈકાલે રાત્રે લોકડાયરામાં કલાકાર ગોપાલ સાધુ ઉપર નોટોનો ઢગલો કરી દેવામાં આવ્યો. આયોજકોએ જાહેરાત કરી છે કે કાર્યક્રમના સંચાલનનો ખર્ચ કાઢ્યા બાદ, જે પણ રકમ અને દાન બચશે તે તમામ આહીર ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવશે. આ ડાયરામાં થયેલી લાખોની આવકનો ઉપયોગ અમદાવાદમાં ગુજરાત આહીર કન્યા છાત્રાલય અને શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે કરવામાં આવશે. #Khambhalia #GopalSadhu #LokDayro #GujaratiCulture #Donation #Education #GujaratNews #SamacharDiary #NEWS

 8.4k

 264

 3

 8.4k

    Suggested Credits
    Tags, Events, and Projects