facebook pixel
Jamnagar માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. 40 વર્ષથી રહેતા પોતાના આશ્રયસ્થાનને બચાવવા વૃદ્ધ દંપતી લાચાર હાલતમાં જોવા મળ્યું હતું. દંપતીએ તંત્ર સામે કહ્યું — “અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે કરવું હોય એ કરો.” બુલડોઝર કાર્યવાહી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. #Jamnagar #BulldozerAction #BreakingNews #GujaratNews #ViralVideo #SamacharDiary @jamnagar_police_ @_gujarat_police_cops_

 12.5k

 180

 3

 12.5k

    Suggested Credits
    Tags, Events, and Projects