જાફરાબાદના કડિયાળી ગામે શિકારની શોધમાં ઘૂસ્યા સિંહ....
કડિયાળીની શેરીઓમાં શિકાર માટે 2 સિંહોના આંટાફેરા કડિયાળી ગામની મુખ્ય બજારમાં સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ.....
પશુ પાછળ સિંહે શિકાર માટે લગાવી દોટ.....
સૂમસામ શેરીમાં આવતા રાહદારી ની અચાનક સામે આવી ગયો સિંહ.....
શિકાર પાછળ દોડેલા સિંહ સામે અચાનક આવી ગયો સ્થાનિક યુવક......
પશુ અને પાછળ સિંહ આવતા યુવક ગભરાઈને ઊભી પૂંછડીએ ભાગ્યો......
સિંહે પશુનો શિકાર કરી યુવક તરફ લગાવી દોટ.....
મહામુસીબતે યુવકનો જીવ બચ્યો.....
સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ.....
શિકારની શોધમાં આવેલા સિંહથી યુવક બચ્યો....
કડિયાળીમાં સિંહો માટે વનવિભાગ સતર્ક બને તેવી સ્થાનિકોની લાગણી....
#Jafrabad #Lion #Wildlife #CCTV #ViralVideo #GujaratNews #Forest #samachardiary