facebook pixel
Kadi તાલુકા પંચાયત આગળ ગેસ પાઇપલાઇન ફાટતા ભયાનક આગ લાગી છે. 🚨🔥 પીવાના પાણીની લાઇનનું સમારકામ દરમિયાન અચાનક ગેસ લાઇન તૂટી જતા આગ ભભૂકી ઉઠી હતી. ⚠️ આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 🚑 ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી હતી. #Kadi #FireIncident #GasPipeline #BreakingNews #GujaratNews #SamacharDiary

 420

 419

 420

    Suggested Credits
    Tags, Events, and Projects