કચ્છ એલસીબીએ ગેરકાયદેસર બાયોડીઝલનો ઝડપ્યો કાળો કારોબાર
અંજારના શિણાય વિસ્તારમાંથી મળ્યો ૯૨૦૦ લીટર જથ્થો
પોલીસે ટેન્કર અને બાયોડીઝલ સહિતનો કર્યો મુદ્દામાલ જપ્ત સ્થળ પરથી આરોપી હરેશભાઈ હરજાણીની કરાઈ ધરપકડ
આદિપુર પોલીસ મથકે BNS હેઠળ ગુનો નોંધી કરી તપાસ શરૂ
#Kutch #Biodiesel #LCB #PoliceRaid #BreakingNews #SamacharDiary