Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે... આફ્રિકન દેશોમાંથી આવેલા 11 લોકોને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ઇબોલાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને AMC આરોગ્ય વિભાગે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ આવેલા 11 લોકો હાલમાં હોમ આઇસોલેશનમાં છે, જોકે કોઈમાં પણ હાલ લક્ષણો જોવા મળ્યા નથી. SVP હોસ્પિટલમાં 60 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, જે મુસાફરોમાં લક્ષણો નહીં હોય તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે, જ્યારે શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાશે.
#Ahmedabad
#Ebola
#HealthAlert
#SVPHospital
#BreakingNews
#SamacharDiary
#newsfeed
#NewsUpdate
#newstart
#NewsAlert
#newsingle
#newstoday
#newseason
#newseries
#newspaper
#newsletter
#viralreels
#viralreelsシ
#viralreelsfb
#viralreelsfacebook
#viralreelschallenge
#viralreelsシシ
#viralreelsindia
#viralreelsfbpage
#ViralreelsFacebookpage
#viralree
...
Posted on Instagram at
5/27/2026, 11:17:12 AM
2.3k
59
2.3k
2.3k
59
2.3k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
viralreelsシシ
viralreelsシ
newseries
viralreelsfacebookpage
newsletter
viralreelsfbreels
ebola
viralreelschallenge
viralreels
viralreelsfbpage
ahmedabad
newstoday
healthalert
newsfeed
breakingnews
newsupdate
newsalert
newseason
viralreelsfb
newsingle
viralreelsindia
svphospital
newspaper
viralreelsfacebook
samachardiary
newstart
Add tag
Add event / campaign